અહિ સચ્ચિદાનંદ સ્‍વામી વાડી બનાવીને ફળફુલ મહારાજને ધરાવતા. મહારાજને સામૈયું કરવા કે વળાવવા માટે સંત-હરિભકતો અહીં સુધી આવતા એવું પવિત્ર સ્‍થાન છે. અહી કષ્‍ટભંજન હનુમાનજી બિરાજે છે. સાથે શ્રીહરિએ પધરાવેલા શ્રી સુરેશ્ર્વર મહાદેવ દર્શન આપે છે.

 

Web Design By :   P E R F E C T    M A R K E T IG         Cell :  + 9 1 9 8 2 5 0 8 8 8 8 7     Email